Coronavirus crisis: છેલ્લા 100 કલાકમાં દુનિયામાં 10 લાખ લોકો કોરોનાની ઝપેટમાં, જુઓ વીડિયો

Continues below advertisement
દુનિયામાં એક કરોડ 44 લાખથી વધુ સંક્રમણના કેસ આવી ચૂક્યા છે. જ્યારે અત્યાર સુધી 6 લાખ 4 હજારથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ બીમારીમાંથી અત્યાર સુધી 86 લાખથી વધુ લોકો બહાર આવ્યા છે. દુનિયાભરમાં 52 લાખ એક્ટિવ કેસ છે, જેની સારવાર ચાલી રહી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram