અફઘાનિસ્તાનમાંથી સૂકા મેવાની આવક શરૂ, ભાવમાં થયો ઘટાડો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Sep 2021 11:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂકા મેવાનો ઉપયોગ કરતાં લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અફઘાનિસ્તાનમાંથી સૂકા મેવાની આવક શરૂ થતાં ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વાઘા બોર્ડર પરથી કનસાઈનમેંટ આવવાનું શરૂ થયું હતું. જેના કારણે ભાવમાં ઘટાડો થયો હતો.