અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પની વાપસી હવે મુશ્કેલ, કેલિફોર્નિયાથી શું કહી રહ્યા છે ગુજરાતીઓ?
અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પની વાપસી મુશ્કેલ બની છે. જો બાઇડેનનું અમેરિકાના રાષ્ટ્રપતિ બનવું લગભગ નક્કી છે. ટ્રમ્પે જ્યોર્જિયા અને મિશિગનમાં પોસ્ટલ બેલેટની ગણતરીને કોર્ટમાં પડકારી છે. અમેરિકાના મિશિગન અને શિકાગોમાં ભારે હોબાળો થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરીને લઇને કેલિફોર્નિયાથી શું કહી રહ્યા છે ગુજરાતીઓ?