અસ્મિતા વિશેષઃ વાયુ વેગે વિનાશ
અમેરિકા ઈડા નામના વાવાઝોડાનો સામનો કરી રહ્યું છે. અહીંયા જ્યાં જોવો ત્યાં વાવાઝોડાનો પ્રચંડ કહેર જોવા મળી રહ્યો છે.. હવામાન વિભાગે વાવાઝોડું હજુ વધુ ભયાનક બને તેવી આગાહી કરી છે. વાવાઝોડાની ઝપેટમાં અનેક શહેરો આવ્યા છે.