અમેરિકામાં ઇડાનો તરખાટ, 29ના મોત, 11 લાખ ઘરોમાં વીજળી ગુલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Sep 2021 11:01 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકામાં ઇડાનો તરખાટ જોવા મળી રહ્યો છે. અહી ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે અનેક લોકોના મોત થયા છે. મોટાભાગના ઘરોમાં વીજળી ગુલ થઈ છે. 200 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.