અમેરિકા જવા ઈચ્છતા ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર, ક્યારથી જઈ શકાશે USA?
abp asmita
Updated at:
27 Oct 2021 09:47 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમેરિકા જવા માટે ઈચ્છતા ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બાઈડન સરકારે ટ્રાવેલ ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. આઠમી નવેમ્બરથી ભારત, ચીન અને યુરોપના નાગરિકો અમેરિકા જઈ શકશે.