નકલી કોરોના વેક્સિનને લઇને ઇન્ટરપોલે 194 દેશોને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. ઇન્ટરપોલના કહેવા પ્રમાણે અપરાધી નેટવર્ક નકલી વેક્સિનના પ્રચાર, વેચાણ કરી શકે છે.