ઈરાને માની પોતાની ભૂલ, માનવીય ચૂકને કારણે યૂક્રેનનું વિમાન તોડી પાડ્યું, જુઓ વીડિયો
ઇરાનની સેનાએ નિવેદન જારી કરીને કહ્યું કે, માનવીય ચૂકને કારણે યૂક્રેનનું યાત્રી વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. જણાવીએ કે 8 જાન્યુઆરીએ ઇરાનમાં યૂક્રેનનું વિમાન ક્રેશ થયું હતું. આ ક્રેશમાં 176 પ્રવાસીઓના મોત થયા હતા.