ઇઝરાયલે પેલેસ્ટાઇનમાં મચાવી તબાહી, ઇઝરાયલના હવાઇ હુમલાનો વીડિયો થયો વાયરલ

Continues below advertisement

યેરૂશલમ સ્થિત અલ-અક્સા મસ્જિદમાં પેલેન્ટાઇનીઓ અને ઇઝરાયલી સુરક્ષા દળો વચ્ચે સોમવારે થયેલી અથડામણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટના બાદ ફરી એકવાર ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram