અમેરિકામાં બાઇડેનનું રાષ્ટ્રપતિ બનવું લગભગ નક્કી, બાઇડેન અને ટ્રમ્પ વચ્ચે કેટલા ઇલેક્ટોરલ વોટનું છે અંતર?
Continues below advertisement
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બાઈડન બાજી મારે તેવી શક્યતા.પાંચમાંથી 4 રાજ્યમાં બાઈડન આગળ ચાલી રહ્યા છે. .સિક્રેટ સર્વિસે તેમની સુરક્ષા વધારી હતી. બાઇડેન અને ટ્રમ્પ વચ્ચે છ ઇલેક્ટોરલ વોટનું અંતર છે.
Continues below advertisement