US Presidential Elections: સૌથી વધુ વોટ મેળવનાર ઉમેદવાર બન્યા બાઇડેન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Nov 2020 02:45 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
બાઇડેનનું અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાનું લગભગ નક્કી છે. બાઇડેન બહુમતના આંકડાથી ફક્ત છ વોટ દૂર છે. ટ્રમ્પ 214 અને બાઇડેન 2264 ઇલેક્ટોરલ વોટ જીતી ચૂક્યા છે.બાઇડેનને સાત કરોડથી વધુ મત મળ્યા છે. ઓબામાના 6 કરોડ 94 લાખના મતનો રેકોર્ડ તોડ્યો હતો.