દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના કેસને લઈને લેવલ-1નું લોકડાઉન, જુઓ કેવી છે સ્થિતિ?

દક્ષિણ આફ્રિકામાં લોકડાઉનની પરિસ્થિતિ ઉદભવી છે.ઓમિક્રોનના નવા કેસ આવતા દક્ષિણ આફ્રિકમાં લેવલ-1નું લોકડાઉન લાગુ કરાયું છે. વિશ્વના 30 દેશોમાં અત્યાર સુધીમાં 382 ઓમિક્રોનના કેસ નોંધાયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola