જાપાનના ટોક્યોમાં 6.8ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો, સુનામીની આશંકા, જુઓ વીડિયો
જાપાનમાં ટોક્યો નજીક ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી છે. ભૂકંપ બાદ દરિયાકાંઠા વિસ્તારમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે.