કોરોનાની મોર્ડના વેક્સિનને 94 ટકા સફળતા મળ્યાનો દાવો, જુઓ વીડિયો
અમેરિકાની કંપની મોર્ડનાએ દાવો કર્યો હતો કે તેની કોરોના વેક્સિનને 94 ટકા સફળતા મળી છે. ડિસેમ્બર મહિનામાં મોર્ડના વેક્સિન અમેરિકાની માર્કેટમાં આવે તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં 30 હજાર લોકો પર ટ્રાયલમાં 94.5 ટકા પર અસર વર્તાઇ છે. મોર્ડનાના અધ્યક્ષા ડોક્ટર સ્ટીફન હોજે રસી સફળ રહ્યાનો દાવો કર્યો હતો.