અફઘાનિસ્તાનથી વધુ 135 ભારતીયો આવ્યા વતન પરત, કયા દેશે કેટલા લોકોનું કર્યું રેસ્ક્યુ?

અફઘાનિસ્તાન(Afghanistan)માંથી વધુ 135 ભારતીયોને ભારત પરત લવાયા છે. સવારે 5.10 વાગ્યે 104 ભારતીયો દિલ્હી પહોંચ્યા છે. આ સાથે વધુ ત્રીસ લોકોને દોહાથી લઈને વિમાન કતર પહોંચ્યું છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola