બ્રિટનમાં પહેલી વખત નોંધાયા એક લાખથી વધુ કોરોનાના કેસ, જુઓ કેવી છે સ્થિતિ?
બ્રિટનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. બ્રિટનમાં પહેલી વાર એક લાખથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં એક લાખ છ હજાર 122 કેસ નોંધાયા છે. અહીંયા સરકારે લોકોને બુસ્ટર ડોઝ લેવા માટે અપીલ કરી છે.