
Navsari Man Died In Canada: નવસારીના આધેડનું કેનેડામાં પોતાની કારમાં જ શંકાસ્પદ મોત,જુઓ વીડિયો
Continues below advertisement
કેનેડાના મોન્ટેરિયલ ખાતે નવસારીના આધેડનું મોત થયું છે.. બોદાલીના રહેવાસી નરેન્દ્રભાઈનું શંકાસ્પદ મોત થયું છે.. નરેન્દ્રભાઈનો તેમની જ કારમાંથી મૃતદેહ મળી આવ્યો છે... આ ઘટનામાં કારનો ફેન ચાલુ હતો અને કાર બરફથી ઢંકાયેલી હતી. આ સમગ્ર કેસને લઈને કેનેડા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. કારમાં કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધી જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે...
Navsari Man Died In Canada| નવસારીના આધેડનું કેનેડામાં પોતાની કારમાં જ શંકાસ્પદ મોત,જુઓ વીડિયો
Continues below advertisement