ન્યૂઝરૂમ લાઈવઃ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ કરી મહત્વની જાહેરાત, રશિયન મીડિયાએ શું કર્યો દાવો?

Continues below advertisement

યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ મહત્વની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, અનેક દેશો યુદ્ધમાં સામેલ થવા માંગે છે. તેમણે આંતરરાષ્ટ્રીય સેના બનાવવાની જાહેરાત કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram