કેનેડામાં PM મોદીના લાગ્યા પોસ્ટર્સ, વેક્સિન માટે માન્યો આભાર
કેનેડાના ટોરેંટોમાં કોરોનાની વેક્સિન આપવા બદલ આભાર વ્યક્ત કરતા વડાપ્રધાન મોદીના પોસ્ટર લગાવાયા છે.ભારતે વિવિધ દેશોને કોરોના વેક્સિનની મદદ કરી છે.