રશિયા: પર્મ સ્ટેટ યુનિવર્સીટીમાં હુમલો, 8ના મોત, 10થી વધુ લોકો થયા ઘાયલ
રશિયા (Russia): પર્મ સ્ટેટ યુનિવર્સીટીમાં (Perm State University) હુમલો (attack) કરાયો છે. જેમાં 8 લોકોના મોત (kills) થયા છે. વિદ્યાર્થીએ સાથી મિત્રો પર ફાયરિંગ કર્યું છે. 10થી વધુ લોકો ઘાયલ (injures) થયા છે. ફાયરિંગ કેમ કરાયું છે તે અંગે હજુ સુધી માહિતી સામે આવી નથી. ફાયરિંગના કારણે નાસભાગ મચી હતી. હુમલાખોર પાસે કોઈ હાનિકારક હથિયાર નથી.
Tags :
Gujarati News Student Russia Firing Death ABP News Weapon Wounded ABP Live Perm State University ABP News