રશિયામાં કોરોનાની વેક્સીનનું રજિસ્ટ્રેશન, રાષ્ટ્રપતિ પુતિને પોતાની પુત્રીને પ્રથમ રસી આપી હોવાનો કર્યો દાવો
Continues below advertisement
કોરોનાની રસીને રશિયાને મોટી સફળતા મળી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, દેશમાં તૈયાર કરાયેલી કોરોનાની રસીના ઉપયોગ માટે રજિસ્ટ્રેશ થઈ ગયું છે અને તેમની દીકરીને રસી આપવામાં આવી છે.
Continues below advertisement