રશિયા-યુક્રેન મહાયુદ્ધઃ ભારતીય દૂતાવાસે યુક્રેનમાં ફસાયેલા નાગરિકોને ખારકીવ છોડવાની આપી સૂચના
Continues below advertisement
રશિયાએ યુક્રેનને ખારકીવમાં હુમલા તેજ કર્યા છે. ખારકીવમાં રશિયાના હુમલાના કારણે ચાર લોકોના મોત થયા છે. રશિયાએ કહ્યું કે, યુક્રેનને પરમાણુ હથિયારથી સજ્જ નહીં થવા દઈએ. ખારકીવમાં ફસાયેલા નાગરિકોને ભારતીય દૂતાવાસે ખારકીવ છોડવાની સૂચના આપી છે.
Continues below advertisement
Tags :
Ukraine Indian Embassy Instruction Russia Ukraine War News Russia Ukraine Live Update Putin Declares War Live News Putin Invades Ukraine Russia-Ukraine World War Trapped Citizens Release Of Kharkiv