Russian Plane Crash | 65 યુક્રેન કેદીઓને લઈ જતું રશિયાનું સૈન્ય વિમાન ક્રેશ, તમામ કેદીના મોતનો દાવો
Continues below advertisement
Russia Ukraine War: રશિયા યુક્રેન વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે અને અટકવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમિયાન રશિયાએ બુધવારે જણાવ્યું કે 65 યુક્રેનિયન યુદ્ધ કેદીઓને લઈ જતું તેનું Il-76 મિલિટ્રી ટ્રાન્સપોર્ટ વિમાન યુક્રેનની સરહદ નજીક પશ્ચિમ બેલગ્રાડ ક્ષેત્રમાં ક્રેશ થયું હતું.
Continues below advertisement