એક દેશ જે પહેલા સોનાની લંકા કહેવાતો હતો તે હવે લોનની જાળમાં લૂંટાયો છે. આઝાદી પછી સૌથી કપરા કાળનો શ્રીલંકા સામનો કરી રહ્યું છે. લોન આપીને ચીને શ્રીલંકાને દેવાદાર બનાવી દીધું છે.