
Trump Zelensky Meeting: ટ્રમ્પે જેલેસ્કીને આપી મોટી ધમકી , જુઓ આ વીડિયોમાં
Continues below advertisement
Trump Zelensky Meeting: ટ્રમ્પે જેલેસ્કીને આપી મોટી ધમકી , જુઓ આ વીડિયોમાં
યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કીએ શુક્રવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. તેમણે યુક્રેન પર રશિયાના હુમલાઓની વાત કરતા કરતા રાષ્ટ્રપતિ પુતિનને આતંકી કહી દીધા હતા.. વાતચીત કરતી વખતે ટ્રમ્પ અને જેલેસ્કી વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી..
જેલેસ્કી દાવો કરી રહ્યા હતા તો ટ્રમ્પ પણ તેવર દેખાડી રહ્યા હતા.. ટ્રમ્પે કહ્યું કે, રશિયા અને યુક્રેન બન્ને માટે એક સરખા જ છે..યુદ્ધને તો અટકાવવું જ પડ્યું નહી તો ત્રીજુ યુદ્ધ થઈ જશે.. આ અંગે જેલેસ્કીએ કહ્યું કે, યુદ્ધ પુતિને શરૂ કર્યુ છે.. એની પણ વસુલાત કરાશે.. રશિયાને યુદ્ધની કિંમત ચુકવવી પડશે..
Continues below advertisement