ફાઇઝરની કોરોનાની રસીના ઉપયોગની આ દેશે આપી મંજૂરી, જુઓ વીડિયો
Continues below advertisement
બ્રિટન સરકારે ફાઇઝર/બાયૉએનટેકની વેક્સિનને મોટા પાયે ઉપયોગમાં લાવવાની મંજૂરી આપી દીધી છે, બ્રિટિશ સરકારે ફાઇઝર વેક્સિનને આગામી સપ્તાહે યૂઝ કરવાની મંજૂરી આપી દીધી છે. ફાઇઝરની વેક્સિન કૉવિડ-19 દર્દીઓ માટે વધુ અસરકારક સાબિત થઇ છે. અમેરિકા અને યુરોપ અગાઉ ફાઇઝર અને બાયૉએનટેકની કોરોના વેક્સિનને મંજૂરી આપનારો બ્રિટન પ્રથમ દેશ બની ગયો છે.
Continues below advertisement