ABP News

UK Heathrow Airport Fire: હિથ્રો એરપોર્ટ પર ભયાનક આગ, 24 કલાક સુધી બંધ રહ્યું એરપોર્ટ

Continues below advertisement

UK Heathrow Airport Fire: હિથ્રો એરપોર્ટ પર ભયાનક આગ, 24 કલાક સુધી બંધ રહ્યું એરપોર્ટ 

બ્રિટનની રાજધાની લંડનમાં હીથ્રો એરપોર્ટ બંધ કરી દીધું છે.. એરપોર્ટ પાસે એક ઈલેક્ટ્કિલ સબસ્ટેશનમાં ગુરુવાર રાતે આગ લાગવાના કારણે વીજ સ્પલાઈ બંધ કરવો પડ્યો હતો.. જેના કારણે 1300 ફ્લાઈટ સસ્પેન્ડ કરી દેવી પડી છે.. જેનાથી 2 લાખ 91 હજાર પેસેન્જર્સ હેરાન થયા હતા. 

 આ આગ વેસ્ટ લંડનના હેસમાં લાગી હતી. જેના કારણે 5 હજારથી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાં 150 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.. લંડન ફાયર બ્રિગેડે 70 ફાયર ફાઈટર્સ સાથે શુક્રવાર સવાર સુધી આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે હજુ સુધી પણ આગ બુઝાઈ નથી..   

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram