યુક્રેન-રશિયા યુદ્ધઃ ભારતીય નાગરિકોને ખારકીવ છોડવાનું સૂચન, શું છે ફસાયેલા લોકો સામે પડકાર?
Continues below advertisement
યુક્રેન અને રશિયા વચ્ચેના મહાયુદ્ધ વચ્ચે ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ખારકીવ છોડવાની સૂચના આપી છે. ભારતીય વિદ્યાર્થીઓ કેવી રીતે નીકળે તે તેમના માટે સૌથી મોટો પડકાર છે.આજે રાત્રે સાડા નવ વાગ્યા સુધીમાં કોઈ પણ સ્થિતિમાં ખારકીવ છોડવાનુ સૂચન છે.
Continues below advertisement
Tags :
Challenge Indian Citizens Suggestion Russia Ukraine War News Russia Ukraine Live Update Putin Declares War Live News Putin Invades Ukraine Ukraine-Russia War Kharkiv