UNSC Support India: પહલગામ હુમલા બાદ UNSCનું ભારતને સમર્થન, જુઓ વીડિયોમાં
Continues below advertisement
UNSC Support India: પહલગામ હુમલા બાદ UNSCનું ભારતને સમર્થન, જુઓ વીડિયોમાં
પહલગામ હુમલા બાદ UNSC ભારતની સાથે છે. સુરક્ષા પરિષદના P-5 દેશોએ પણ ભારતને સમર્થન આપ્યું છે. રશિયા, અમેરિકા, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની સાથે ચીન પણ ભારતની સાથે છે. UNSC પહલગામ હુમલાના દોષીતોને પકડવા માટે અપીલ કરવામાં આવી છે. P-5 દેશોએ નામ લીધા વગર પાકિસ્તાનને ફટકાર લગાવી હતી.. આતંકવાદ એ આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને શાંતિ માટે જોખમ છે. UNSC દ્વારા આ વાત કહેવામાં આવી છે..
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement