મિશિગન અને જોર્જિયામાં ટ્રમ્પે દાખલ કરેલા કેસ નકારી કઢાયા, જુઓ વીડિયો 

Continues below advertisement
અમેરિકાની ચૂંટણીમાં હજુ સસ્પેન્સ યથાવત છે. અમેરિકામાં પાંચ રાજ્યોમાં હજુ મતગણતરી ચાલી રહી છે.  બાઇડેનને છ ઇલેક્ટોરલ વોટની જરૂર છે. મિશિગન અને જોર્જિયામાં ટ્રમ્પે દાખલ કરેલા કેસ નકારી કાઢવામાં આવ્યા છે. ટ્રમ્પે બંન્ને રાજ્યોમાં પોસ્ટલ બેલેટની ગણતરી રોકવાની  માંગ કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram