USA Attack On Gujarati | પટેલ બ્રધર્સના માલિકના દીકરા પર લૂંટના ઈરાદે જીવલેણ હુમલો
USA Attack On Gujarati | ન્યૂજર્સીમાં પટેલ બ્રધર્સના માલિકના દીકરા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. લૂંટના ઈરાદે ત્રણ શખ્સો માર માર્યો હતો. લૂંટારુઓએ યુવકને કારમાંથી ખેંચીને બહાર કાઢ્યો અને પછી ધોઈ નાંખ્યા હતો.