
USA Vs Canada Tariff War: કેનેડાના વળતા જવાબથી અકળાયા ટ્રમ્પ, USAના ચાર રાજ્યોમાં અંધારપટ્ટનું જોખમ
Continues below advertisement
USA Vs Canada Tariff War: કેનેડાના વળતા જવાબથી અકળાયા ટ્રમ્પ, USAના ચાર રાજ્યોમાં અંધારપટ્ટનું જોખમ
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા, મેક્સિકો અને ચીન પર ભારે ટેરિફ લાદવાના નિર્ણય બાદ વેપાર તણાવ વધુ વધ્યો છે. તેના જવાબમાં કેનેડિયન પ્રાંત ઓન્ટારિયોએ યુએસમાં નિકાસ થતી વીજળી પર 25% ડ્યુટીની જાહેરાત કરી હતી. મહત્વની વાત એ છે કે ઑન્ટારિયો ન્યૂ યોર્ક, મિનેસોટા અને મિશિગનમાં 1.5 મિલિયન અમેરિકન ગ્રાહકોને વીજળી પૂરી પાડે છે. ઓન્ટારિયોના પ્રીમિયર ડગ ફોર્ડે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો અમેરિકા ટેરિફ વધારશે તો તે અમેરિકાને વીજળી સપ્લાય કરવાનું સંપૂર્ણપણે બંધ કરી શકે છે.
Continues below advertisement