Pakistan-Afghanistan Conflict : અફઘાનિસ્થાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ

Continues below advertisement

અફઘાનિસ્થાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ. અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની એરસ્ટ્રાઈકના જવાબમાં તાલિબાનોએ પાકિસ્તાની ચોકીઓ પર હુમલો કર્યો હતો, જેમાં પાકિસ્તાનના 65 સૈનિકો માર્યા ગયા હોવાનો આરોપ.જ્યારે 24થી વધુ પોસ્ટ કબજે કરાઈ..બીજીબાજુ પાકિસ્તાને પણ તાલિબાનના 200થી વધુ સૈનિકોને મારવાનો અને પોતાના 23 સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કર્યો. વધુમાં તાલિબાનોના હુમલાના જવાબમાં પાકિસ્તાને કંદહાર સહિત કેટલાક શહેરોમાં ડ્રોન હુમલો કર્યો હતો.અફઘાનિસ્તાનની સરકારના પ્રવક્તા અનુસાર,  સંઘર્ષમાં અફઘાન સેનાના 20થી જવાન માર્યા ગયા અથવા ગાયલ થયા. જોકે, કતર અને સાઉદી અરબની વિનંતીથી પાકિસ્તાન વિરોધી સૈન્ય કાર્યવાહી અટકાવી દેવાઈ છે.પાકિસ્તાન પોતાની જમીન પર આઈએસઆઈએસ જેવા આતંકી જૂથોને આશરો આપે છે. આ જૂથો અફઘાનિસ્તાનમાં આતંકી હુમલા કરે છે. પાકિસ્તાને આતંકીઓને આશરો આપવાનું બંધ કરીને તેમને તાલિબાન સરકારને સોંપી દેવા જોઈએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola