WHOએ કોરોના અંગે શું આપી ચેતવણી, અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં ચાર લાખથી વધુ કેસ
abp asmita
Updated at:
31 Dec 2021 08:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિશ્વની સૌથી મોટી આરોગ્ય સંસ્થાના વડાએ કોરોનાની સુનામી આવવાની ચેતવણી આપી છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાના રેકોર્ડ બ્રેક 4 લાખથી વધુ કેસ નોંધાયા છે. અને બે હજારથી વધુ લોકોના મોત થયા છે.