જોહન્સન એન્ડ જોહન્સનની કોરોના વેક્સિનને WHOની મંજૂરી, જુઓ વીડિયો

Continues below advertisement
જોહન્સન એન્ડ જોહન્સનની સિંગલ ડોઝ કોરોના વેક્સિનને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને તાત્કાલિક ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપી છે. આ મંજૂરી આપ્યા પછી હવે આંતરરાષ્ટ્રીય કોવેક્સ અભિયાન અંતર્ગત ગરીબ દેશોમાં સપ્લાઇ કરી શકાશે. જોહન્સન એન્ડ જોહન્સનની વેક્સિનની ખાસ વાત એ છે કે આના 2 ડોઝની જગ્યાએ દર્દીને 1 જ ડોઝની જરૂર પડે છે.
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram