Yog Bhagave Rog: અસ્થમામાં કઇ ઔષધિ બનશે રામબાણ ?
યોગ ભગાવે રોગ. બાબા રામદેવ સાથે યોગ કરો. યોગ કરી તંદુરસ્ત બનો. યોગ શરીરને સ્વસ્થ બનાવશે. હળદરના ઘણા ફાયદા છે. હળદરનું શાક સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. શિલાજીતને પાણીમાં પલાળો. તુલસીના પાન નાંખી ઉકાળો. આ ઉકાળો અસ્થમા માટે રામબાણ છે. દૂધમાં હળદર,શિલાજીત ઉમેરી પીવો