Mohammad Sami| પરિવારજનોએ કહ્યું કે, ‘ઉન પે જો એલિગેશન લગે થે વો..’જુઓ આ અહેવાલ
Mohammad Sami | ક્રિકેટર મહોમ્મદ શમીના ઘરે એબીપીની ટીમ પહોંચી છે. તેમના પરિવારજનો વાતચીત કરતા કહ્યું કે, ઉનપે જો સારે એલિગેશન લગે થે વો સબ જુઠે સાબિત હુયે હૈ.. આપ સબ કા સપોર્ટ રહા હૈ..