ટીમ ઈન્ડિયાનો આ પૂર્વ સ્ટાર ક્રિકેટર થયો કોરોના સંક્રમિત, જુઓ વીડિયો

પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને યુસુફ પઠાણ (Yusuf Pathan) સુબ્રમણ્યમ બદ્રીનાથ (S Badrinath) બાદ હવે ઈરફાન પઠાણ (Irfan Pathan) પણ કોરોનાગ્રસ્ત થયો છે. આ ખેલાડીએ પણ તાજેતરમાં સંપન્ન થયેલી વર્લ્ડ રોડ સેફ્ટી ટી-20 સીરિઝમાં (Road Safety World Series) હિસ્સો લીધો હતો. ઈરફાને ખુદ પોઝિટિવ (Corona Positive) આવ્યો હોવાની જાણકારી આપી હતી. હાલ તે ઘરમાં જ ક્વોરન્ટાઈન છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola