IPLમાં રમતાં આ સ્ટાર ગુજરાતી ક્રિકેટરના પિતાનું કોરોનાથી થયું નિધન

આઈપીએલ-2021 (IPL 2021) પણ કોરોના મહામારીના કારણે અધવચ્ચેથી સ્થગિત કરી દેવામાં આવી છે અને આ લીગમાં રમતાં અનેક ખેલાડીઓ અને તેમના પરિવારજનો કોરોનાથી સંક્રમિત થયા છે. આ લિસ્ટમાં રાજસ્થાન રોયલ્સના (Rajasthan Royals) ફાસ્ટ બોલર અને ગુજરાતી ક્રિકેટર ચેતન સાકરિયા (Chetan Sakariya) પણ સામેલ છે.ચેતનના પિતા કોવિડ પોઝિટિવ (Covid Positive) આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે તેમનું નિધન થયું હતું.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola