આ સ્ટાર ભારતીય ક્રિકેટરના પિતાનું હાર્ટ અટેકના કારણે નિધન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અને વડોદરાના રહેવાસી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતાનું અવસાન થયું છે. આ બંને સ્ટાર ખેલાડીના પિતા કૃણાલ પંડ્યાને હાર્ટ અટેક આવતાં નિધન થયું છે.