
IPL 2021ની પ્રથમ મેચમાં ટકરાશે RCB અને MI, જાણો કોણ પડશે ભારે?
Continues below advertisement
9 એપ્રિલથી ઇન્ડિયન પ્રિમિયર લીગ 2021ની શરૂઆત થશે. આઇપીએલ 2021ની પ્રથમ મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લોર વચ્ચે રમાશે. IPL માં MI અત્યાર સુધી પાંચ વખત ચેમ્પિયન બની છે. જ્યારે હજુ સુધી RCB એકપણ વાર ચેમ્પિયન નથી બની
Continues below advertisement