GCAને થયું ભાન, સ્ટેડિયમમાં હવે પ્રેક્ષકો વગર રમાશે T-20 મેચ

Continues below advertisement

GCAએ મીડિયા, સોશિયલ મીડિયામાં ટિકા થયા પછી પ્રેક્ષકો વગર જ T-20 મેચ રમાડવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને મેચના દર્શકો સુપરસ્પ્રેડર ન બને તેના માટે આ નિર્ણય કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram