ભારતના સ્ટાર પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને થયો કોરોના, જુઓ વીડિયો

ભારતીય ક્રિકેટના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી અને ક્રિકેટના ભગવાન (God of Cricket) તરીકે ઓળખાતો સચિન તેંડુલકર (Sachin Tendulkar) પણ કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. સચિને ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola