ટેસ્ટ ઇતિહાસમાં ભારતીય ટીમનું સૌથી ખરાબ પ્રદર્શન, એક પણ બેટ્સમેન ડબલ ફિંગર સુધી ન પહોંચ્યો

Continues below advertisement
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતની બીજી ઈનિંગ માત્ર 36 રનમાં જ સમેટાઇ ગઇ હતી. શમી 1 રને રિટાયર્ડ હર્ટ થયો હતો. ભારતનો એક પણ બેટ્સમેને ડબલ ફિગરમાં પહોંચી શક્યો નહોતો.  ઓસ્ટ્રેલિયાને મેચ જીતવા 90 રનનો ટાર્ગેટ મળ્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram