Shubman Gill | શુભમન ગીલ બન્યો ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન, હાર્દિકની MIમાં થઈ વાપસી
gujarati.abplive.com
Updated at:
27 Nov 2023 04:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppShubman Gill GT Captain, IPL : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ટાઇટન્સ (GT) એ પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી દીધી છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓપનર શુભમન ગીલ હવે આઈપીએલની આગામી સિઝનમાં ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશીપ કરશે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સ (MI)માં ગયા બાદ ગુજરાત ટાઈટન્સે આ મોટો નિર્ણય લીધો છે. હાર્દિકન જતાની સાથે જ ગીલની કિસ્મત ખુલી અને કેપ્ટન પદ મળ્યુ છે.