T20 WC, Ind vs Pak: આજે ભારત-પાકિસ્તાનનો હાઈ વોલ્ટેજ મુકાબલો, ક્રિકેટ ચાહકોમાં મેચને લઈ રોમાંચ
abp asmita
Updated at:
24 Oct 2021 10:01 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશના કેટલાક નેતાઓ અને નાગરિકોના વિરોધ તેમજ નારાજગી વચ્ચે આજે ટી-20 વર્લ્ડ કપની સૌથી રોમાંચક અને મેગા મુકાબલા સમાન મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. T20 વર્લ્ડકપમાં આજે ક્રિકેટના મેદાનમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર થશે.