ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ ટી-20 મેચ, જાણો ક્યારથી થશે જીવંત પ્રસારણ?

Continues below advertisement


આજથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7 વાગ્યે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે T-20 મેચનો પ્રારંભ થઈ રહ્યો છે. મેચમાં શિખર ધવનનો સમાવેશ નથી કરાયો તેને સ્થાન ઋષભ પંતના સમાવેશની શક્યતાઓ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram