World Cup 2023 | Rohit Sharma |‘કોન સે લડકે કહા પે આકે બેટિંગ કરેગેં...’ જાણો શું છે પ્લાનિંગ?
abp asmita
Updated at:
19 Nov 2023 08:46 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppWorld Cup 2023 | ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમેન્સ ગઈકાલે અડાલજની વાવ પહોંચ્યા હતા. અહીંયા તેમણે ફોટોશુટ પણ કરાવ્યું હતું.