આજથી ભારત અને ન્યુઝીલેંડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ફાઇનલ મુકાબલો, ઈંગ્લેન્ડના સાઉધમ્પટનમાં બપોરે 3 વાગ્યે મેચ શરૂ
Continues below advertisement
આજથી ભારત અને ન્યુઝીલેંડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો ફાઇનલ મુકાબલો થશે. ટીમ ઈન્ડિયામાં આર.અશ્વિન અને રવિન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ કરાયો છે. ઈંગ્લેન્ડના સાઉધમ્પટનમાં બપોરે 3 વાગ્યે મેચ શરૂ થશે. ટેસ્ટના તમામ દિવસોમાં વરસાદની આગાહી કરાઈ છે.
Continues below advertisement