Year Ender 2021: 2021માં ટીમ ઈન્ડિયા માટે 25 ખેલાડીઓએ કર્યું ડેબ્યૂ
gujarati.abplive.com
Updated at:
25 Dec 2021 06:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્ષ 2021 સમાપ્ત થવામાં છે. ટીમ ઈન્ડિયાને હવે આ વર્ષે માત્ર એક જ ઈન્ટરનેશનલ મેચ રમવાની છે. 2021માં ભારત તરફથી 25 ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક મળી.